હાથી અને કીડી | Hathi Ane Kidi | The Elephant and Ant story in Gujarati
FULL TRANSCRIPT
હાથી અને કીડી
નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં છો ને
બાળમિત્રો આજે આપણે હાથી અને કીડીની એક
સરસ મજાની વાર્તા જોવાના છે એ વાર્તામાંથી
આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના
અંતમાં જોઈશું તો ચાલો જોઈએ વાર્તા હાથી
અને કીડી
એક ખૂબ જ મોટું જંગલ હતું એ જંગલમાં ઘણા
બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા જેવા કે હરણ
સાબર
વાઘ શિયાળ સિંહ
ઊંટ સસલું ગધેડો
ઘોડો
તેમજ કોયલ કબૂતર
કાગડો પોપટ ચકલી મેના વગેરે આ બધા પ્રાણી
પક્ષીઓ હળી મળીને શાંતિથી રહેતા હતા પણ એ
જંગલમાં એક ટોપાની હાથી પણ રહેતો હતો એ
હાથીનું કઢ ખૂબ જ મોટું હતું. જંગલના બીજા
બધા પ્રાણી પક્ષીઓ કરતાં કઢમાં મોટો અને
વધુ શક્તિશાળી હોવાનું એ હાથીને ખૂબ
અભિમાન હતું. જંગલના બીજા બધા પ્રાણી
પક્ષીઓને જોઈને એ તો અભિમાનમાં ને
અભિમાનમાં બોલતો આ બધા પ્રાણી પક્ષીઓ
કેટલા નાના અને કમજોર છે હાહાહાહા
અને હુંાહાહા
હું કેટલો મોટો અને શક્તિશાળી છુંહાહા
એ બધા મારાથી ડરે નહીં તો કેમ ચાલે લે
હાહાહાહા
હું તો એ બધાને ડરાવતો જ રહીશ હાહાહાહા
એમ પણ એ મારું શું બગાડી લેવાના હતાાહા
તેથી એ હાથી તો જ્યારે પણ જંગલમાં ફરવા
નીકળતો ત્યારે બધા પ્રાણી પક્ષીઓને ડરાવતો
ને ધમકાવતો અને તેમની મજાક ઉડાવતો રહેતો
એક દિવસની વાત છે એ હાથીને તરસ લાગે છે
તેથી એ તો પાણી પીવા દૂરના એક તળાવ પાસે
જવા માટે નીકળે છે ત્યારે એ ઘમંડમાં
ઉન્માદી બનેલો હાથી તો રસ્તે આવતા બધા
પ્રાણી પક્ષીઓને ડરાવતો અને ધમકાવતો જતો
ત્યારે એ હાથીએ એ રસ્તામાં આવતા એક આંબાના
ઝાડ પર એક પોપટને બેઠેલો જોયો એ પોપટ તો
પાકી પાકી કેરી ખાતો જાય ને ગીત ગાતો જાય
મીઠું મીઠું બોલું હું તો મીઠું મીઠું
બોલું કાચી પાકી કેરી ખાય મીઠું મીઠું
બોલું આ જોઈ હાથીને ગુસ્સો આવ્યો અને
ગુસ્સામાં બોલ્યો ખાય
એ પોપટડા ચુપ થઈ જા ખબર નથી પડતી હું
અહીંથી પસાર થઈ રહ્યો છું ત્યારે પોપટ કહે
અરે હાથીભાઈ
મેં તમને ક્યાં રોક્યા છે તમે જાઓને તમારા
રસ્તે
તો હાથી કહે
એ તો મને ખબર છે તું નાનકડો પોપટ મને શું
રોકી શકવાનો હતો
પણ અહીંથી ઉડી
મને જોઈને ડર નથી લાગતો તને ખબર નથી તને
હું કેટલો શક્તિશાળી છું તો પોપટ કહે
અરે હાથીભાઈ મેં ક્યાં કંઈ ખોટું કર્યું
છે કે તમારાથી ડરું હું તો ઘણા સમયથી આ
આંબા પર રહું છું કાચી પાકી કેરી ખાઉ છું
ને મીઠું મીઠું બોલું છું એમાં તમને શું
વાંધો છે?
તો હાથીભાઈ કહે એટલે તું મને ને સામુ
મોડું આપે છે. હવે જો હું શું કરું છું એમ
કહી હાથી તો પોટાના સુંઢ વડે આંબાના થળને
પકડીને હલાવે છે તો એક પછી એક બધી કેરીઓ
પડી જાય છે અને પોપટ પણ એ ઝાડ પરથી ઉડી
જાય છે અને પછી તો એ હાથીએ આખા આંબાને જ
પોતાની સુંઢ વડે પકડીને ઉખાડી નાખ્યું
અને પછી કહે જોયું ને પોપટડા હું શું કરી
શકું છું હવે થયું ને તને મારી શક્તિનું
ભાન તો હવે પછી મારાથી ડરીને રહેજે બરાબર
તો પોપટ કહે
અરે હાથીભાઈ તમને તમારી શક્તિનું ખૂબ
અભિમાન આવી ગયું છે પણ મારી એક વાત યાદ
રાખજો તમારું આ અભિમાન ક્યારેકને ક્યારેક
કોઈને કોઈ ઉતારી કરી જ દેશે
તો હાથી હંસતા હસતા બોલ્યો
હા હાહાહા
અરે મને કોઈ હરાવી ના શકે હાહાહાહા
મારાથી મોટો અને શક્તિશાળી પ્રાણી આ
જંગલમાં કોઈ છે જ નથીહાહા
એમ કહી અભિમાનમાં મમસ્ત થયેલો હાઠીટો
તોફાન કરતો કરતો તળાવ તરફ આગ આગળ વધે છે
અને રસ્તે આવતા કોઈપણ પ્રાણી પક્ષી અને
જીવ જંતુઓને હેરાન પરેશાન કરતો જ જાય
એટલામાં એ હાથી તળાવ પાસે પહોંચી જાય છે
અને તળાવ કિનારે પહોંચીને પાણી પીવા માંડે
છે ત્યારે ત્યાં તળાવ કિનારે કીડીનો એક
મહેલ જેવો ડર હતો ત્યાં એક કીડી પોટાના
પીઠ પર દાણો લઈને પોટાના ડર તરફ જઈ રહી
હતી ત્યારે એ અભિમાની હાથીની નજર એ કીડી
પર પડી અને એ હાથી તો કીડીને હેરાન
કરવાનું ચાલુ કરે છે અને એના રસ્તામાં એક
પથ્થર મૂકી દે છે તો કીડી પોટાનો રસ્તો તો
બદલીને બીજી બાજુએથી જવા નીકળે છે તો
હાંઠી તો ત્યાં પણ કીડીનો રસ્તો રોકવા
માટે પથ્થર મૂકી દે છે તેથી કીડીને હાંઠી
પર ગુસ્સો આવ્યો અને બોલી
અરે હાથીભાઈ જવા દોને મને કેમ મારો રસ્તો
રોકો છો
તો હાઠી જોર જોરથી હસવા લાગે છે હાહાહા
હા અને કહે એ નાનકડી કીડી સાંભળ હું આ
જંગલનો સૌથી મોટો અને શક્તિશાળી પ્રાણી
છું તેથી જે મને ઠીક લાગે એમ જ હું કરું
છું બરાબરહા
તો કીડી તો કાઈ બોલી નહીં અને પથ્થર ઉપરથી
ચડીીને આગળ
ચાલવા માંડે છે તો આ જોઈ હાથી તો પોતાની
સુંઢમાં તળાવમાંથી પાણી ભરીને કીડી પર
ફેંકે છે પાણીના જોરથી કીડીના હાથમાંથી
દાણો છૂટી જાય છે અને બિચારી કીડીબેન તો
આખી ભીંજાઈ જાય છે અને કીડીબેને બનાવેલો
મહેલ જેવો ડર પણ પાણીથી તૂટી જાય છે
હાઠીટો જોર જોરથી હસવા લાગે છેહા
કીડીબેનને હાઠી પર ગુસ્સો આવ્યો અને બોલી
હે હાઠી સાંભળ તે મારો અપમાન અને નુકસાન
કર્યું છે ને એનો બદલો તો હું એક દિવસ
લઈને જ રહીશ
તો હાઠી કહે તું નાનકડી કીડી મને શું
કરવાની હતીાહા
તને તો હું મારા પગથી જ કચરી શકું છુંાહા
એમ કહી હાથી તો ત્યાંથી જતો રહે છે
કીડીબેન તો ફરી હિંમત ભેગી કરી માટીથી
પોતાનો ડર બનાવવાનું ચાલુ કરે છે થોડા
દિવસો વીત્યા
અને ફરી હાથી તોફાન કરતો કરતો તળાવ કિનારે
પાણી પીવા આવ્યો હાથીને આવેલો જોઈ કીડીબેન
તો ઝાડ પાછળ સંટાઈ ગઈ બપોરનો સમય હતો ગરમી
ખૂબ પડી રહી હતી તેથી હાથી તો એક ઝાડના
છાયડામાં આરામ કરવા માટે બેઠો ઠંડ ઠંડો
ઠંડો પવન ફૂકાવા લાગ્યો તેથી હાઠીભાઈ તો
ઊંઘી ગયા કીડીબેને હાઠીભાઈને ઊંઘી ગયેલા
જોયા ને બોલી
આજ સારો મોકો છે હાઠીને પાઠ ભણાવવાનો
તેથી કીડીબેન તો હાંઠી પાસે જાય છે અને
હાથીના સુંડમાં જતી રહે છે અને અંદર જઈને
ને જોર જોરથી ચટકા મારવાનું ચાલુ કરે છે.
હાથી તો જાગી જાય છે અને બોલે છે અરે અરે
અહ એ કોણ છે મારા સુંધમાં અ
જે હોય એ બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ
તો કીડી તો વધુ જોરથી ચટકા મારવાનું ચાલુ
કરે છે હાંઠી તો ખૂબ ઢમ પછાડા કરે છે અને
જોર જોર જોરથી બોલે છે
અરે અરે કોઈ બચાવો મને અરે કોઈ બચાવો મને
મને ખૂબ દુખી રહ્યું છે
અરે અરે
હાથીનો અવાજ સાંભળી જંગલના બધા પ્રાણી
પક્ષીઓ ત્યાં આવી જાય છે કીડી તો હાથીને
કરડવાનું ચાલુ જ રાખે છે હાથીને દુખાવો
સહન ના થતા
એ તો જોર જોરથી રડવા લાગ્યો
હાઠીને રડતો સાંભળી કીડીને હાઠી પર દયા
આવી જાય છે અને એ ચટકા મારવાનું બંધ કરે
છે અને સુંઢમાંથી બહાર નીકળી આવે છે
હાથીભાઈને તો આંખમાંથી થી આંસુ આવી ગયા
હોય છે કીડી સુંઢમાંથી નીકળી જતા હાથીને
થોડો રાહત થયો પછી ત્યાં ભેગા થયેલા
પ્રાણી પક્ષીઓમાંથી પોપટ બોલ્યો
કેમ હાથીભાઈ શું થયું તમે તો કહેતા હતા ને
કે તમને કોઈ હરાવી જ ના શકે તમને તો આ
નાનકડી કીડીએ જ પાઠ ભણાવી દીધો
તો હાથી કાઠીભાઈને એની ભૂલ સમજાય છે અને એ
કીડી અને બધા પ્રાણીઓની માફી માંગતા કહે
છે
મને માફ કરો તમે બધા ખરેખર મને મારા કદ
અને શક્તિનું અભિમાન આવી ગયું હતું તેથી
મેં તમને ખૂબ તકલીફો આપી છે પણ આ નાનકડી
કીડીએ મને ને પાઠ ભણાવી દીધો તેથી મને
સમજાઈ ગયું છે કે ક્યારેય પોતાની શક્તિનું
અભિમાન કરવું જોઈએ નહીં ઈશ્વરે બધાને જ
યોગ્ય શક્તિ આપી જ છે તેથી કોઈ નાનું કે
કોઈ મોટું હોતું નથી તેથી હું તમને હવે
પછી ક્યારેય નુકસાન ના પહોંચાડું
હવે પછી આપણે બધા હળ મળીને ને રહેશું
તો પોપટ બોલ્યો
હા આ થઈને વાત
બાળમિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં
બાળમિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે
છે કે આપણે આપણને બીજા કરતાં વિશેષ મળેલી
બુદ્ધિ બળ ગઢ શક્તિ પૈસા વિદ્યા
રૂપ કે રંગનું અભિમાન કરવું જોઈએ નહીં
કારણ કે હાથી જેવા વિશાળ કાય પ્રાણીનું જો
અભિમાન તૂટી જતું હોય તો આપણું પણ તૂટી
શકે છે આપણે વાર્તામાં જોયું કે પોટાના
વિશાળ કઢ અને શક્તિના અભિમાનમાં મદમસ્ત
થયેલો હાથી જંગલના બધા પ્રાણી પક્ષીઓને
નાના ના સમજી હેરાન પરેશાન કરતો રહે છે પણ
જ્યારે એ હાથી કીડીને નુકસાન પહોંચાડે છે
તો કીડી યોગ્ય સમયની રાહ જોઈ જ્યારે એક
દિવસ હાથી ઝાડના છાયડામાં સૂતો હોય છે
ત્યારે એની સુંઢમાં જઈને ચટકાઓ ભરે છે અને
હાથીને પાઠ ભણાવે છે આમ બાળમિત્રો મિત્રો
એક નાનકડી કીડી પણ હાંઠી જેવા વિશાળ કાય
પ્રાણીનું અભિમાન ઉતારી શકે છે. તેથી
બાળમિત્રો
કોઈને નાનું કે મોટું માનવું જોઈએ નહીં.
અને વિનમ્ર બનીને સૌ સાથે હળી મળીને
રહેવું જોઈએ. બરાબર તો આવજો બાળમિત્રો,
ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો
સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ
સુંદર મજાની વાર્તાઓ
UNLOCK MORE
Sign up free to access premium features
INTERACTIVE VIEWER
Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.
AI SUMMARY
Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.
TRANSLATE
Translate the transcript to 100+ languages with one click. Download in any format.
MIND MAP
Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.
CHAT WITH TRANSCRIPT
Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.
GET MORE FROM YOUR TRANSCRIPTS
Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.